Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧૩.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૩ જુલાઈ ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – અષાઢ સુદ ત્રીજ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
વિનાયક ચોથ, સ્વામી નિર્ગુણદાસ જયંતિ, શ્રીમથુરેશજી ઉત્સવ- મુંબઈ, સ્વામીનારાયણ પાટોત્સવ- આટલાદરા (વડોદરા), વલ્લભ ઉ.કામવન, વિષ્ટી ૨૦.૧૭ સુધી, વ્યતિપાત ૧૪.૪૮ શરૂ, રવિયોગ ૨૭.૪૧ સુધી

"સુર્યોદય" – ૬.૦૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૬.૦૧ થી ૧૭.૪૦

"ચંદ્ર" – સિંહ,
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

"નક્ષત્ર" – માધ

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૭ – ૧૧.૦૬
લાભઃ ૧૧.૦૬ – ૧૨.૪૪
અમૃતઃ ૧૨.૪૪ – ૧૪.૨૩
શુભઃ ૧૬.૦૧ – ૧૭.૪૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૪૦ – ૨૨.૦૨
શુભઃ ૨૩.૨૩ – ૨૪.૪૪
અમૃતઃ ૨૪.૪૪ – ૨૬.૦૬
ચલઃ ૨૬.૦૬ – ૨૭.૨૭

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

"કર્કઃ"(ડ,હ)-
આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

"સિંહઃ"(મ.ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

"તુલાઃ"(ર,ત)-
તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

"મકરઃ"(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Today’s Horoscope : આજનો દિવસ: ૨ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Pitru Paksha Missed Shradh Remedies પિતૃપક્ષમાં શ્રાદ્ધ ચૂકી ગયા હો તો ચિંતા ન કરશો આ સરળ ઉપાયોથી મેળવો પિતૃઓના આશીર્વાદ
Exit mobile version