News Continuous Bureau | Mumbai
૧૪ ઓક્ટોબર ૨૦૨૩, શનિવાર
“તિથિ” – અમાસ
“દિન મહીમા”
દર્શઅમાસ, સર્વપિતૃ અમાસ, મહાલય શ્રાધ્ધપક્ષ પૂરા, જૈન નેમીનાથ કે.જ્ઞાન, અન્વાધાન, અમાસ અને પૂનમનું શ્રાધ્ધ, સાંજીપૂરી, કંકણાકૃતિ સૂર્યગ્રહણ (ભારતમાં નહિં દેખાય), યમઘંટયોગ ૧૬:૨૪ સુધી
“સુર્યોદય” – ૬.૩૩ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૧૫ (મુંબઈ)
“રાહુ કાળ” – ૯.૨૯ થી ૧૦.૫૭
“ચંદ્ર” – કન્યા, તુલા (૨૯.૨૦)
આજે જન્મેલા બાળકની રાશી ૧૫ ઓક્ટોબર, સવારે ૫.૨૦ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે.
“નક્ષત્ર” – હસ્ત, ચિત્રા (૧૬.૨૨)
“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૯.૨૦)
૧૫ ઓક્ટોબર, સવારે ૫.૨૦ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૦૧ – ૯.૨૯
ચલઃ ૧૨.૨૪ – ૧૩.૫૨
લાભઃ ૧૩.૫૨ – ૧૫.૨૦
અમૃતઃ ૧૫.૨૦ – ૧૬.૪૮
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૧૬ – ૧૯.૪૮
શુભઃ ૨૧.૨૦ – ૨૨.૫૨
અમૃતઃ ૨૨.૫૨ – ૨૪.૨૫
ચલઃ ૨૫.૨૫ – ૨૫.૫૭
લાભઃ ૨૯.૦૧ – ૩૦.૩૪
આ સમાચાર પણ વાંચો : Israel Gaza Attack:બંધકો પાછા ન આવે ત્યાં સુધી ગાઝાને વીજળી, પાણી કે ઈંધણ નહીં: ઈઝરાયેલ
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.
“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.
“તુલાઃ”(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.
“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.