આજનો દિવસ
૩૧ માર્ચ ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – ફાગણ વદ ત્રીજ
"દિન મહીમા" –
સંકટ ચતુર્થી, ચંદ્રોદય ૨૧.૫૧, શિવાજી મહારાજ જયંતિ, સૂર્ય રેવતીમાં ૧૩.૧૭, વિછુંડો બેસે ૨૫.૫૭, વિષ્ટી ૧૪.૦૭ સુધી, બુધ મીન રાશીમાં, કલ્પાદી, દગ્ધયોગ સૂ.ઉ. થી ૧૪.૦૭
"સુર્યોદય" – ૬.૩૪ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૫૦ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૨.૪૩ થી ૧૪.૧૫
"ચંદ્ર" – તુલા, વૃશ્ચિક (૨૫.૫૪),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧.૫૪ સુધી તુલા ત્યાર બાદ વૃશ્ચિક રહેશે.
"નક્ષત્ર" – સ્વાતિ, વિશાખા (૯.૪૪)
"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૨૫.૫૪),
રાત્રે ૧.૫૪ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૩૪ – ૮.૦૬
અમૃતઃ ૮.૦૬ – ૯.૩૯
શુભઃ ૧૧.૧૧ – ૧૨.૪૩
ચલઃ ૧૫.૪૭ – ૧૭.૧૯
લાભઃ ૧૭.૧૯ – ૧૮.૫૧
રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૧૯ – ૨૧.૪૭
અમૃતઃ ૨૧,૪૭ – ૨૩.૧૪
ચલઃ ૨૩.૧૪ – ૨૪.૪૨
લાભઃ ૨૭.૩૮ – ૨૯.૦૬
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
આજ ના દિવસે દોડધામ રહે, જાહેરજીવન સારૂં રહે.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
તબિયતની કાળજી લેવી, ખાણી-પીણીમાં ધ્યાન રાખવું.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્રથી મુલાકાત થાય.
"કર્કઃ"(ડ,હ)-
જમીન, મકાન, વાહન સુખ સારૂં રહે, પ્રગતિકારક દિવસ.
"સિંહઃ"(મ.ટ)-
ભાઈ ભાડું સુખ સારૂં રહે, મિત્રોની મદદ મળી રહે.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સારા વાણી વર્તનથી લાભ મેળવી શકો, શુભ દિન.
"તુલાઃ"(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આકસ્મિક લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.
"મકરઃ"(ખ,જ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને લાભદાયક.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.
