Site icon News Continuous Bureau | Mumbai

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

૧ એપ્રિલ ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ફાગણ વદ ચોથ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
વ્યતિપાત ૧૪.૪૬ બેસે, વિછુંડો, જૈન પાશ્વનાથ કેવળજ્ઞાન, એપ્રિલ ફુલ ડે, વાયુસેના દિન, બેંક રજા દિન

"સુર્યોદય" – ૬.૩૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૫ થી ૧૫.૪૭

"ચંદ્ર" – વૃશ્ચિક,
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – વિશાખા, અનુરાધા (૭.૨૦)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૩૪ – ૮.૦૬
ચલઃ ૧૧.૧૦ – ૧૨.૪૨
લાભઃ ૧૨.૪૨ – ૧૪.૧૫
અમૃતઃ ૧૪.૧૫ – ૧૫.૪૭
શુભઃ ૧૭.૧૯ – ૧૮.૫૧

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૫૧ – ૨૦.૧૯
ચલઃ ૨૦.૧૯ – ૨૧.૪૭
લાભઃ ૨૪.૪૨ – ૨૬.૧૦
શુભઃ ૨૭.૩૭ – ૨૯.૦૫
અમૃતઃ ૨૯.૦૫ – ૩૦.૩૩

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી,  ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

"કર્કઃ"(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"સિંહઃ"(મ.ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો .

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

"મકરઃ"(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Today’s Horoscope : આજનો દિવસ: ૨ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Pitru Paksha Missed Shradh Remedies પિતૃપક્ષમાં શ્રાદ્ધ ચૂકી ગયા હો તો ચિંતા ન કરશો આ સરળ ઉપાયોથી મેળવો પિતૃઓના આશીર્વાદ
Exit mobile version