News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૩૦ ઓક્ટોબર ૨૦૨૩, સોમવાર
“તિથિ” – આસો વદ બીજ
“દિન મહીમા”
જાગાભગત સ્વામી જયંતિ-આંબરડી, રાહુનો મીન રાશીમાં પ્રવેશ ૧૬:૪૮, કેતુનો કન્યા રાશીમાં પ્રવેશ ૧૬:૪૮, વિશ્વ બચત દિન, વ્યતિપાત ૧૭:૩૩ સુધી
“સુર્યોદય” – ૬.૩૮ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૦૫ (મુંબઈ)
“રાહુ કાળ” – ૮.૦૫ થી ૯.૩૦
“ચંદ્ર” – મેષ, વૃષભ (૧૦.૨૭)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૨૭ સુધી મેષ રહેશે ત્યારબાદ વૃષભ રહેશે.
“નક્ષત્ર” – કૃતિકા
“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૦.૨૭)
સવારે ૧૦.૨૭ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૩૯ – ૮.૦૫
શુભઃ ૯.૩૦ – ૧૦.૫૬
ચલઃ ૧૩.૪૮ – ૧૫.૧૪
લાભઃ ૧૫.૧૪ – ૧૬.૩૯
અમૃતઃ ૧૬.૩૯ – ૧૮.૦૫
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૦૫ – ૧૯.૩૯
લાભઃ ૨૨.૪૮ – ૨૪.૨૨
શુભઃ ૨૫.૫૬ – ૨૭.૩૧
અમૃતઃ ૨૭.૩૧ – ૨૯.૦૫
ચલઃ ૨૯.૦૫ – ૩૦.૩૯
આ સમાચાર પણ વાંચો : Onion Export: સરકારે સ્થાનિક ઉપલબ્ધતા જાળવવા ડુંગળીની નિકાસ પર 800 ડોલર પ્રતિ મેટ્રિક ટનના લઘુત્તમ નિકાસ ભાવ (એમઇપી) સૂચિત કર્યા.
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.
“સિંહઃ”(મ,ટ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.
“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃધ્ધિ થાય.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“મકરઃ”(ખ,જ)-
તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.