Today’s Horoscope : આજે ૧ એપ્રિલ ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope today 01 april 2025 know todays horoscope prediction and almanac
todays horoscope today 01 april 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧ મે ૨૦૨૫, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧

 

“તિથિ” – વૈશાખ સુદ ચોથ 

 

“દિન મહીમા”

ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્ય સ્થાપના દિન, રાષ્ટ્રીય મજૂર દિન, વિષ્ટિ ૧૧-૨૪ સુધી, મૃત્યુયોગ-રવિયોગ ૦૬-૧૬થી ૧૪-૨૧. 

 

“સુર્યોદય” – ૬.૧૧ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૫૯ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૧૨ થી ૧૫.૪૮

 

“ચંદ્ર” – મિથુન 

આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

 

“નક્ષત્ર” – મૃગશીર્ષ, આદ્રા (૧૪.૧૯)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૬.૧૨ – ૭.૪૮

ચલઃ ૧૦.૫૯ – ૧૨.૩૬

લાભઃ ૧૨.૩૬ – ૧૪.૧૨

શુભઃ ૧૭.૨૪ – ૧૮.૫૯

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૫૯ – ૨૦.૨૪

ચલઃ ૨૦.૨૪ – ૨૧.૪૮

લાભઃ૨૪.૩૫ – ૨૫.૫૯

શુભઃ ૨૭.૨૩ – ૨૮.૪૭

અમૃતઃ ૨૮.૪૭ – ૩૦.૧૧

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.

 

“કર્કઃ”(ડ,હ)-

આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

આજના દિવસે આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે,વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.

 

“તુલાઃ”(ર,ત)-

આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,કાર્યને પૂર્ણ કરી શકો , પ્રગતિકારક દિવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે,લોક્ચાહનામાં વૃદ્ધિ થાય , આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“મકરઃ”(ખ,જ)-

આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!