Site icon

Today’s Horoscope : આજે ૧૮ એપ્રિલ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope today 18 april 2024 know todays horoscope prediction and almanac

todays horoscope today 18 april 2024 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ

૧૮ એપ્રિલ ૨૦૨૪, ગુરૂવાર

 

“તિથિ” – ચૈત્ર સુદ દશમ

 

“દિન મહીમા”

ધર્મરાજ દશમી, પારણાં દશમી, વૈષ્ણવદેવી પાટોત્સવ, જવાળામુખીયોગ ૦૭:૫૭ સુધી, વિશ્વ વિરાસત દિન, રવિયોગ અહોરાત્ર

 

“સુર્યોદય” – ૬.૧૯ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૫૫ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૧૨ થી ૧૫.૪૭

 

“ચંદ્ર” – કર્ક, સિંહ (૭.૫૫) 

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૭.૫૫ સુધી કર્ક ત્યારબાદ રાશી સિંહ રહેશે.

 

“નક્ષત્ર” – આશ્લેષા, માઘ (૭.૫૫)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૭.૫૫)

સવારે ૭.૫૫ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૬.૨૦ – ૭.૫૪

ચલઃ ૧૧.૦૩ – ૧૨.૩૮

લાભઃ ૧૨.૩૮ – ૧૪.૧૨

શુભઃ ૧૭.૨૧ – ૧૮.૫૬

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૫૬ – ૨૦.૨૧

ચલઃ ૨૦.૨૧ – ૨૧.૪૭

લાભઃ ૨૪.૩૭ – ૨૬.૦૩

શુભઃ ૨૭.૨૮ – ૨૮.૫૪

અમૃતઃ ૨૮.૫૪ – ૩૦.૧૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

 

“સિંહઃ”(મ,ટ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

 

“તુલાઃ”(ર,ત)-

કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

 

Today’s Horoscope : આજનો દિવસ:૩૧ માર્ચ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Dreams Astrology:શું તમને પણ સપનામાં સોનાના દાગીના દેખાય છે? આ ૫ સંકેતો ભૂલથી પણ ન કરતા ઈગ્નોર, લક્ષ્મીજીના આગમનની છે નિશાની..
Mangal Aditya Rajyog 2026: સૂર્ય અને મંગળનો મહાસંયોગ: ૨ એપ્રિલથી આ રાશિના જાતકો બનશે માલામાલ! મંગળ આદિત્ય રાજયોગથી નોકરી-ધંધામાં મળશે બમણી પ્રગતિ.
Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version