Site icon

Today’s Horoscope : આજે ૨૪ જુલાઈ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 24 July 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 24 July 2024, know today's horoscope prediction and almanac.

 News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૨૪ જુલાઈ ૨૦૨૪, બુધવાર

“તિથિ” – અષાઢ વદ ત્રીજ

“દિન મહીમા”
૪નો ક્ષય, સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૧:૫૪, નટવર ગોપાલલાલજી ઉ.દ્વારકા, કુમારયોગ, પંચક,જયા પાર્વતી વ્રતના પારણાં, જૈન શ્રેયાંશનાથ મોક્ષ, વિષ્ટી અને દગ્ધયોગ

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૧૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૪૫ થી ૧૪.૨૩

“ચંદ્ર” – કુંભ
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

“નક્ષત્ર” – શતભિષ, પૂર્વભાદ્રપદ (૧૮.૧૩)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૧૪ – ૭.૫૨
અમૃતઃ ૭.૫૨ – ૯.૨૯
શુભઃ ૧૧.૦૭ – ૧૨.૪૫
ચલઃ ૧૬.૦૦ – ૧૭.૩૮
લાભઃ ૧૭.૩૮ – ૧૯.૧૬

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૩૮ – ૨૨.૦૧
અમૃતઃ ૨૨.૦૧ – ૨૩.૨૩
ચલઃ ૨૩.૨૩ – ૨૪.૪૫
લાભઃ ૨૭.૩૦ – ૨૮.૫૨

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

“સિંહઃ”(મ,ટ)-
અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય, અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે!.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય, જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સવાર બાજુ થોડી કામગીરી રહે, તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૩૧ માર્ચ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Dreams Astrology:શું તમને પણ સપનામાં સોનાના દાગીના દેખાય છે? આ ૫ સંકેતો ભૂલથી પણ ન કરતા ઈગ્નોર, લક્ષ્મીજીના આગમનની છે નિશાની..
Mangal Aditya Rajyog 2026: સૂર્ય અને મંગળનો મહાસંયોગ: ૨ એપ્રિલથી આ રાશિના જાતકો બનશે માલામાલ! મંગળ આદિત્ય રાજયોગથી નોકરી-ધંધામાં મળશે બમણી પ્રગતિ.
Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version