Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૩ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૩ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે જેઠ વદ ત્રીજ છે

todays horoscope today 3 July 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 3 July 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૩ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – જેઠ વદ ત્રીજ

 

“દિન મહીમા”

સંકટ ચતુર્થી, ચંદ્રોદય ૨૨ઃ૦૦, પંચક બેસે ૨૪ઃ૪૯, વિષ્ટી ૧૧ઃ૨૧ સુધી, આચાર્યશ્રી બુધ્ધિસાગર પૂ.તિથી

 

“સુર્યોદય” – ૦૬.૦૬(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૧૯(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૧.૦૪ થી ૧૨.૪૩

 

“ચંદ્ર” – મકર, કુંભ(૨૪.૪૭)

આજે જન્મેલા બાળકની રાશી ૪ જુલાઈ, રાત્રે ૧૨.૪૭ સુધી મકર રહેશે ત્યારબાદ રાશી કુંભ રહેશે.

 

“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા(૧૧.૪૫)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૪.૪૭)

૪ જુલાઈ રાત્રે ૧૨.૪૭ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૬.૦૬ – ૦૭.૪૫

લાભઃ ૦૭.૪૫ – ૦૯.૨૫

અમૃતઃ ૦૯.૨૫ – ૧૧.૦૪

શુભઃ ૧૨.૪૩ – ૧૪.૨૨

ચલઃ ૧૭.૪૦ – ૧૯.૧૯

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૨.૦૧ – ૨૩.૨૨

શુભઃ ૨૪.૪૩ – ૨૬.૦૪

અમૃતઃ ૨૬.૦૪ – ૨૭.૨૫

ચલઃ ૨૭.૨૫ – ૨૮.૪૬

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો, કાર્ય માટે નવી યોજના બનાવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પર પડી શકો, નાના યાત્રા પ્રવાસ કરી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે, વિચારોમાં પરિવર્તન જોવા મળે.

 

“કર્કઃ”(ડ,હ)-

સંયુક્ત સાહસો માં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

 

“સિંહઃ”(મ,ટ)-

તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ના મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે, વિદેશ બાબત વિચારી શકો, મધ્યમ દિવસ. 

 

“તુલાઃ”(ર,ત)-

તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો, લાભ દાયકદિવસ.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, તમારા વિચારોની સરાહના થાય, દિવસ શુભ રહે.

 

“મકરઃ”(ખ,જ)-

તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય, મનોમંથન કરવું જરૂરી બને.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, અણધાર્યા લાભ થઇ શકે, ખુશીનો માહોલ રહે, આનંદદાયક દિવસ.

 

Guru Gochar in Pushya Nakshatra ગુરુ ગ્રહનું પુષ્ય નક્ષત્રમાં ગોચર, આ ૪ રાશિના જાતકો માટે ખુલશે ભાગ્યના દ્વાર
Today’s Horoscope : આજનો દિવસ:૨ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
VenusKetu Conjunction ભાગ્ય બદલાશે, ૪ જુલાઈથી આ ૪ રાશિઓ પર રહેશે ગ્રહોની કૃપા, મળશે સફળતાની નવી તકો
Today’s Horoscope : આજનો દિવસ:૧ જૂલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version