319
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર
સુપ્રીમ કોર્ટે ખાનગી શાળાઓને પોતાની ફી 15% ઘટાડવાનું કહ્યું છે. સાથે જ એવું પણ કહ્યું છે કે શાળાઓ તે ફી ન લઇ શકે જે ફેસેલિટી નો વિદ્યાર્થી ઉપયોગ નથી કરતા.
આ પરિસ્થિતિમાં પણ અનેક શાળાઓ એ આગામી શૈક્ષણિક વર્ષ માટે ફી ઉઘરાવવાનું શરૂ કરી દીધું છે. હવે આ સંદર્ભે વાલીઓના એસોસિએશને આકરું પગલું ઉઠાવ્યું છે. એસોસિએશન એ જાહેરાત કરી છે કે તેના સભ્યો શાળાની ફી નહીં ભરે. આ પૈસા ત્યાં સુધી નહીં ભરવામાં આવે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટના આદેશનો તમામ શાળાઓ અમલ નથી કરતી.
આખરે વિવાદ થયો જ : નવી મુંબઈના એરપોર્ટને બાલ ઠાકરે નું નામ કેમ? સ્થાનિકોએ વિરોધ કર્યો.
આમ હવે લોકો પાસે વગર કારણે વધુ પૈસા પડાવનાર શાળાઓની કફોડી અવસ્થા થશે.
You Might Be Interested In