248
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૪ એપ્રિલ 2021
બુધવાર
મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે જે લોકડાઉનની નવી ગાઇડલાઇન જાહેર કરી. તે ગાઈડલાઈન જાહેર થઈ ગયા પછી ઈન્ટરનેટ ઉપર લોકો તેનો ભારે મજાક ઉડાવી રહ્યા છે.
એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો હતો કે જો રીક્ષાવાળાઓ ને કામ કરવાની છૂટ છે તો પછી તેમને આર્થિક લાભ શા માટે આપવો જોઈએ?
બીજા એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો હતો કે જો લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ છે તો પછી રિક્ષાને કેમ ચલાવવાની પરવાનગી છે?
એક વ્યક્તિએ કાર્ટૂન શેર કર્યું હતું.
આમ ગઇકાલે મોડી સાંજે લોકોના મોબાઈલ ઉપર લોકડાઉન સંદર્ભે મીમ્સ ફરી રહ્યા હતા.
રાજ્ય સરકારની સૌથી મોટી સમસ્યા છે 'ઓક્સિજન'. કઈ રીતે? જાણો અહીં…
You Might Be Interested In