આ વર્ષે કુલ ચાર ગ્રહણ છે જેમાંથી બે ગ્રહણ ભારતમાં દેખાશે.
આ વર્ષનું પહેલું પૂર્ણ ચંદ્ર ગ્રહણ ૨૬મી મેના રોજ દેખાશે.
આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ૧૦મી જૂનના રોજ યોજાશે.
19 મી નવેમ્બરના તેમજ ૪ ડિસેમ્બરના રોજ આંશિક ચંદ્રગ્રહણ યોજાશે.
Join Our WhatsApp Community