218
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આ સોશિયલ મીડિયા(Social media) પર એક વાવાઝોડામાં(storm) ફસાયેલા વિમાન નો વિડીયો વાયરલ(Viral video) થયો છે. આ વિડિયો છે બોઈંગ(Boeing) ૭૩૭ વિમાનનો. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જોરદાર પવનના સુસ્વાટાને કારણે વિમાન પતંગની જેમ ઊડી રહ્યું છે. તેમજ લેન્ડિંગના સમયે પાયલોટ સહિત સર્વે કોઈના જીવ તાળવે ચોંટ્યા છે. આ વિડીયો કઈ તારીખનો છે અને કયા એરપોર્ટનો એ ખુલાસો થઈ શક્યો નથી. તમે પણ જુઓ તે વિડિયો.
737 landing in stormy weather
Airliners_freak pic.twitter.com/wHa8DXbxGM
— Aviation ✈️ (@ilove_aviation) October 30, 2022
આ સમાચાર પણ વાંચો : ભયાનક વિડિયો – મોરબીની હોનારતમાં બ્રિજ કઈ રીતે તૂટી પડ્યો તેનો લાઇવ વિડિયો અહીં
You Might Be Interested In