Site icon

 સારા સમાચાર : મુંબઈની હોસ્પિટલોમાં 25% બેડ ખાલી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 1 મે 2021

Join Our WhatsApp Community

 શનિવાર

મુંબઈ શહેરમાં લાગેલુ લોકડાઉન  શહેરવાસીઓને ફળ્યું છે. વાત એમ છે કે મુંબઈમાં એક સમય એવો હતો જ્યારે કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલમાં એડમિશન નહોતું મળી રહ્યું. આટલું જ નહીં ઓક્સિજન વાળા ખાટલા અથવા વેન્ટિલેટર મળવાના પણ ફાંફા હતા. જ્યારે આજની તારીખમાં પરિસ્થિતિ સાવ વિપરીત છે. મુંબઈ મહાનગર પાલિકા પાસે કુલ ૨૧,૭૯૬ બેડ છે. આ બેડમાંથી 5,725 બેડ ખાલી છે. જોકે ICU બેડ ની સંખ્યા હજી ઓછી છે. અને તેમાં પણ ખાલી બેડની સંખ્યા વધુ ઓછી છે.

આમ મુંબઈ શહેરમાં પરિસ્થિતિ સુધરી રહી છે.

ઈઝરાયલમાં બોનફાયર ફેસ્ટિવલમાં થયેલી નાસભાગમાં 40થી વધુ લોકોના થયા મોત.

Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Mumbai Metro Crime: મુંબઈ મેટ્રોના બાંધકામ સ્થળે ચોરીના કારણે કોન્ટ્રાક્ટર પરેશાન, આટલા થી વધુ કિંમત ની થઇ ચોરી
BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Exit mobile version