સાવચેત રહેજો – મુંબઈમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, આજે પણ નવા કેસનો આંકડો 700ને પાર- એક્ટિવ કેસ પણ વધ્યા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મુંબઈ(Mumbai)માં કોરોના દર્દી(covid patient)ઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈ રહી છે.

BMC દ્વારા જારી આંકડા અનુસાર, ગુરુવારે 704 નવા દર્દીઓ સામે આવ્યા છે એક હૃદયરોગના દર્દીનું મોત થયું છે. 

આ દરમિયાન 349 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે.

હાલ શહેરમાં 3324 સક્રિય દર્દીઓ છે. 

આ સમાચાર પણ વાંચો :  મુંબઈની નિર્ભયાને મળ્યો ન્યાય- બહુચર્ચિત સાકીનાકા બળાત્કાર-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા- કોર્ટે સ્વીકારી ઠાકરે સરકારની આ માંગ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More