368
Join Our WhatsApp Community
મુંબઈ શહેરમાં કોરોના વધવાની સાથે જ મુંબઈ મહાનગરપાલિકાએ હવે કડકાઇથી કામ કરવાની શરૂઆત કરી દીધી છે.
બીએમસીએ લગ્ન સમારંભ, ક્લબ, ધાર્મિક સ્થળો તેમજ રેસ્ટોરન્ટ પર વિશેષ નજર રાખવાનો નિર્ણય કર્યો છે.
આ માટે મુંબઈ મહાનગરપાલિકાએ દરેક વોર્ડમાં એક સ્પેશિયલ ટીમ બનાવી છે. આ ટીમ દરેક જગ્યાએ સરપ્રાઈઝ ચેક કરશે અને લોકોને દંડિત કરશે
જે ન થવું જોઈએ તે થઈ ગયું : મુંબઈમાં કોરોના ની રી-એન્ટ્રી થઇ.
હવે દરેક પાર્ટીને મુંબઈના ગુજરાતીઓની યાદ આવી. શિવસેના બાદ આ પાર્ટીએ ગુજરાતી સેલ બનાવ્યો..
You Might Be Interested In