• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Results for cattle - Page 3
Search results for

"cattle"

રાજ્ય

અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માત- રખડતું ઢોર ટ્રેક પર આવતા આગળના ભાગે થયું નુકસાન- જુઓ વિડીયો

by Dr. Mayur Parikh October 6, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ(Ahemdabad)માં જે ટ્રેનને લીલીઝંડી આપી, તે હાઈફાઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન(VandeBharat Express)ને આજે અમદાવાદ નજીક અકસ્માત નડ્યો છે.

 

#Products of China & #Projects of Modi ji.. both last for less than 7 days.

Cattle runover damages semi high-speed Mumbai-Ahmedabad #VandeBharat Express. #Gujarat pic.twitter.com/iVLiCeJ5Od

— Mahua Moitra Fans (@MahuaMoitraFans) October 6, 2022

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ અમદાવાદ વટવા વચ્ચે ટ્રેક પર ઉપર 2 ભેંસો(Cattel) આવી જવાના કારણે થયેલા અકસ્માત(Accident)માં ટ્રેનના આગળના ભાગે થોડું નુકસાન પહોંચ્યું છે. જોકે તેની સર્વિસ પર કોઈ અસર નોંધાઈ નથી. આજે બપોરે 11:00 કલાક આસપાસ વટવા(Vatva) અને મણિનગર(Maninagar) વચ્ચે સેમી હાઈ-સ્પીડ મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસને ભેંસ અથડાઈ હતી. આ કારણે ટ્રેન 10 મિનિટ સુધી ઊભી રહી હતી અને બાદમાં રાબેતા મુજબ તેની સેવા શરૂ કરાઈ હતી. મહત્વનું છે કે અત્યાર સુધી રખડતા ઢોરને કારણે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પરંતુ હવે આ સમસ્યાથી ટ્રેનો પણ અકસ્માતનો શિકાર બની રહી છે.

આ સમાચાર પણ વાંચો : આ રાજ્યમાં આવેલી એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ફાટી નીકળી ભીષણ આગ- લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શરૂ થયેલી આ વંદે ભારત ટ્રેન પહેલી વખત 'KAVACH' (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી છે. આ ટેક્નિક(Techniques)ની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાય છે. આ ટેક્નિક દેશમાં જ વિકસિત (Made In India) કરવામાં આવી હોવાથી તેનો ખર્ચ ઘણો ઓછો છે.

October 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ખેડા જિલ્લાના 5 તાલુકામાં 100 ટકા થી વધુ વરસાદ ભૂગર્ભ જળસ્તર 2 ફૂટ ઉંચુ આવ્યું છેલ્લા 6 વર્ષમાં 3 વાર 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો ગત વર્ષે 35 ટકા ઓછો વરસાદ પડ્યો હતો- આ વખતે મહેર

by Dr. Mayur Parikh September 22, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આ વખતે ખેડા જિલ્લામાં(Kheda District) ચાલુ વર્ષે મેઘરાજાની(Rainfall) મહેર રહી છે. જેના કારણે જિલ્લામાં અત્યાર સુધીનો સરેરાસ 96.38 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ વરસાદ જિલ્લાના વડામથક નડિયાદમાં(Headquarters Nadiad) 137 ટકા જ્યારે સૌથી ઓછો ઠાસરા પંથકમાં 42 ટકા નોંધાઇ છે. જોકે સારી બાબત એ રહી કે જિલ્લાના 10 પૈકી પાંચ તાલુકામાં 100 ટકા વધુ વરસાદ થયો છે. જેના કારણે જિલ્લાના પેટાળમાં પાણીનું સ્તર(Water Level) ફુટ સુધી ઉંચુ આવ્યું છે. દર વર્ષે વરસાદના આકડામાં મોટો ફેરફાર નડિયાદ શહેરમાં પડેલા છેલ્લા છ વર્ષની સરખામણી કરીએ તો 2017માં 9 ટકા, 2018માં 7 ટકા અને 2021 માં સિઝનનો 15 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. જ્યારે 2019માં 15 ટકા, 2020માં 5 ટકા અને 2022માં 17 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

આમ નડિયાદ પંથકમાં દર વર્ષે વરસાદના આકડામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો મહત્વની વાત છેકે વર્ષ 2021માં જિલ્લાના વડામથક માં 15 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો હતો. પરંતુ 2022માં જુલાઈ માસથી જ વરસાદની શરૂઆત થઈ હતી અને સપ્ટેમ્બરના મધ્યાંતર સુધીમાં સરેરાશ કરતા 17 ટકા વધુ વરસાદ વરસતા ખેડૂતો તેમજ પશુ પાલકો(Cattle breeders) માટે રાહતના સમાચાર આવ્યા છે. નડિયાદ સહિત મહેમદાવાદ, મહુધા, માતર અને વસો પંથકમાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.

વર્ષ 2022માં જિલ્લાના વરસાદની ટકાવારી તાલુકો વરસાદ ટકામાં ગળતેશ્વર 63.38 કપડવંજ 89.77 કઠલાલ 96.87 કેડા 95.52 મહેમદાવાદ 118.12 મહુધા 106.71 માતર 107.4 નડિયાદ 137.41 ઠાસરા 42.08 વસો 102.91 કુલ 96.98 6 વર્ષ દરમિયાન નડિયાદ પંથકના વરસાદનું સરવૈયું વર્ષ વરસાદ (ઈંચ) ટકાવારી 2017 32.36 100 2018 25.32 76.46 2019 40.46 139.15 2020 45.68 136.79 2021 30 95.01 2022 47.02 137.41 પાણીના સ્તર ઉંચા આવ્યા, ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે નડિયાદ પંથકમાં સિઝનનો 137 ટકા એટલે કે 47.02 ઈંચ વરસાદ વરસી ચુક્યો છે.

સારા વરસાદને કારણે પંથકમાં અને તેની આસપાસના વિસ્તારોમાં પણ પાણીના સ્તર ઉંચા આવ્યા છે. લગભગ 2 ફુટ જેટલા પાણીના સ્તર ઊંચા આવતા મહદ અંશે પાણીની સમસ્યા દુર થશે. ગ્રામ્ય વિસ્તારોના તળાવમાં નવા નીર આવ્યા છે, જેથી ખેડૂતોને પણ ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. – કે.એસ.ડાંગી, કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠા, નડિયાદ

September 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai: Buffalo milk prices to rise by ₹ 5 from March 1
વેપાર-વાણિજ્ય

મોંઘવારી વધુ એક ડામ-મુંબઈમાં ફરી એક વખત દૂધના ભાવમાં ઝીંકાયો વધારો- જાણો કેટલા

by Dr. Mayur Parikh August 29, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

મોંધવારીએ(Inflation) સામાન્ય માણસોની કમર તોડી નાખી છે. પ્રતિદિન જીવન આવશ્યક વસ્તુઓની(essentials of life) કિંમતમાં વધારો થઈ રહ્યો છે. હવે મુંબઈમાં દૂધના ભાવમાં(milk prices) પ્રતિ લિટરે પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધના ભાવમાં કરવામાં આવેલો વધારો પહેલી સપ્ટેમ્બરથી લાગુ પડશે.

રવિવાર 28 ઓગસ્ટના મુંબઈ દૂધ ઉત્પાદક સંઘ(Milk Producers Union) (બોમ્બે મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન) (Bombay Milk Producers Association) ની સામાન્ય સભા પટેલ સમાજ સભાગૃહ ખાતે શ્રી સી.કે.સિંઘની(Shri CK Singh) અધ્યક્ષતામાં અને શ્રી કાસમ(Shri Kasam) કાશ્મીરના સંમેલન સાથે મળી હતી. જેમાં દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય સહમતિએ લેવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: મુકેશ અંબાણીએ AGMમાં કર્યું મોટું એલાન-આ દિવસ સુધીમાં  દિલ્હી- મુંબઈ સહિતના શહેરમાં લોંચ થશે જિયો 5G 

અસોસિયેશને બહાર પાડેલી પ્રેસ રિઝિલમાં તેઓએ કહ્યું છે કે દૂધાળા પશુઓ(Dairy cattle) અને તેમની ખાદ્ય ચીજવસ્તુઓ જેવી કે દાણા, તુવેર ચુની, ચણા ચુનીના ભાવમાં 15% થી 25% સુધીનો વધારો થયો છે. એ સાથે જ પશુઓને ખવડાવવામાં આવતા ચારો અને ઘાસ વગેરેમાં પણ 100% સુધીનો વધારો થયો છે. આવા અણધાર્યા સંજોગોને ધ્યાનમાં રાખીને, મુંબઈ દૂધ ઉત્પાદક સંઘ (બોમ્બે મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન) ની જનરલ બોડીના સભ્યો દ્વારા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે દૂધની જથ્થાબંધ કિંમત (દર) રૂ.73/+2 હોલથી વધારવામાં આવશે. ભાડું રૂ. (દર) રૂ.78/- કરવાના છે. આ સિવાય કરાનું ભાડું અલગથી રૂ.2 હશે. આ દર પહેલી સપ્ટેમ્બરથી 28મી ફેબ્રુઆરી 2023 સુધી લાગુ રહેશે.
 

August 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

લ્‍યો બોલો-એક આખલાએ પેસેન્જર ટ્રેનમાં કરી મુસાફરી કરી-જુઓ વિડીયો-જાણો વિગતે

by Dr. Mayur Parikh August 8, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તમે ટ્રેનમાં(Train) ઘાસ, દૂધ, સામાન જેવી વસ્તુઓ લઈ જતા તો જોયું હશે, પરંતુ શું તમે ક્યારેય આખલાને(Bull) ટ્રેનની સવારી કરતા જોયો છે? જો નહીં તો હવે આ વીડિયોમાં જોઈ લો.

પ્રાપ્ત જાણકારી મુજબ ઝારખંડના(Jharkhand) સાહિબગંજથી(Sahibganj) બિહારની(Bihar) વચ્ચે ચાલતી ઈએમયુ પેસેન્જર ટ્રેનમાં(EMU passenger train) એક આખલો મુસાફરી કરતા જોવા મળી રહ્યો છે. યાત્રીઓનું કહેવું છે કે મિર્ઝા ચોકી રેલવે સ્ટેશન(Mirza Chowki Railway Station) પર ૧૦-૧૨ લોકોએ આખલાને પેસેન્જર ટ્રેનમાં(passenger train) ચડાવી દીધો અને લોકોને કહ્યું કે તેને સાહિબગંજમાં નીચે ઉતારી દેજો. 

આ લોકોએ તેને ટ્રેનની સીટ સાથે બાંધી દીધો અને ચાલ્યા ગયા. આ પછી કેટલાક મુસાફરો કોચ છોડીને બીજી બોગીમાં જતા રહ્યા. ત્યાં જ કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા(Social media) પર અપલોડ કર્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે.

अब इसे क्या कहेंगे अब तक साइकिल दूध का केन सब्जी आदि लेकर बिहार की ट्रेनों में यात्रा करते देखा होगा अब एक तस्वीर ये भी देखिए मिर्जाचौकी से साहिबगंज जाने के दौरान मिर्जाचौकी रेलवे स्टेशन पर लोकल पैसेंजर में कुछ अज्ञातों ने क्या कारनामा किया है वीडियो- भागलपुर से दिलीप pic.twitter.com/ELdIfXuE1s

— Prakash Kumar (@kumarprakash4u) August 5, 2022

આ સમાચાર પણ વાંચો :મળો-કળયુગના ભૈંસાસુરને- જે ભેંસની જેમ  ખાય છે ચારો- કારણ જાણીને તમે પણ રહી જશો દંગ- જુઓ વિડીયો

કહેવામાં આવી રહ્યું છે કે આખલો સ્ટેશન પર ફરતો હતો. જેને તોફાની તત્વો દ્વારા ટ્રેનની અંદર બાંધી દેવામાં આવ્યો હતો. તેઓએ તેને ટ્રેનની સીટ સાથે બાંધી દીધો. આખલાને જોઈને કોચમાં રહેલા લોકો ડરી ગયા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. 
 

August 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ઉલટી દિશામાં દોડવા લાગી ટ્રેન!મોટી દુર્ઘટના ટળી .જુઓ વિડિયો..

by Dr. Mayur Parikh March 18, 2021
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

18 માર્ચ 2021

દિલ્હીથી ટનકપુર જઈ રહેલી પૂર્ણાગિરી જનશતાબ્દી એક્સપ્રેસ  રોલ ડાઉન થઇ ને ઉલટી દિશામાં દોડવા લાગી હતી. 

પૂર્ણાગિરી જનશતાબ્દી એક્સપ્રેસ ના ટ્રેક પર એક ગાય આવી જતાં ચાલકે બ્રેક મારીને ટ્રેનને રોકી પરંતુ ટ્રેનને આગળ વધારવા વેક્યુમ ખેંચતા જ ટ્રેન ઊલટી દિશામાં દોડવા લાગી. રેલવે કર્મચારીઓએ ટ્રેક પર થોડા થોડા અંતરે નાના-નાના પથ્થર મૂકીને ટ્રેન અટકાવી હતી.

 

#WATCH | Purnagiri Jansatabdi train runs backwards due to cattle run over b/w Khatima-Tanakpur section in Uttarakhand. Incident happened earlier today.

There was no derailment & passengers were transported to Tanakpur safely. Loco Pilot & Guard suspended: North Eastern Railway pic.twitter.com/808nBxgxsa

— ANI (@ANI) March 17, 2021

March 18, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક