News Continuous Bureau | Mumbai
- ઇન્ડોનેશિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો જાવા ટાપુ શક્તિશાળી ભૂકંપના આંચકાથી હચમચી ગયો છે
- ઈન્ડોનેશિયાની ભૂસ્તરશાસ્ત્રીય એજન્સી યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.0 માપવામાં આવી છે.
- USGSના જણાવ્યા મુજબ ભારતીય સમય અનુસાર બપોરે 3.45 વાગ્યે ઈન્ડોનેશિયાના તુબાનથી 96 કિમી ઉત્તરમાં ભૂકંપ આવ્યો છે.
- હાલ ભૂકંપનું કેન્દ્ર 594 કિમીની ઉંડાઈમાં જોવા મળ્યા બાદ ઈન્ડોનેશિયાની જિયોલોજિકલ એજન્સીએ સુનામીની શક્યતાને નકારી કાઢી છે.
- જો કે હજુ સુધી જાન-માલને લગતા કોઈ સમાચાર સામે આવ્યા નથી.
આ સમાચાર પણ વાંચો : સારા સમાચાર! આ તારીખથી મુંબઈ અને નાગપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે, જાણો સમય અને સ્ટોપેજ વિશે
Join Our WhatsApp Community