News Continuous Bureau | Mumbai
Adani Madhya Pradesh :
-
ગ્લોબલ બિઝનેસ ઈન્વેસ્ટર્સ સમીટમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે, વિવિધ પ્રોજેક્ટ્સ માટે અદાણી જૂથ 2,10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
-
અદાણી જૂથ મધ્યપ્રદેશ રાજ્યના પમ્પ્ડ સ્ટોરેજ, સિમેન્ટ, ખાણકામ, સ્માર્ટ મીટર અને થર્મલ એનર્જી સેક્ટર્સમાં પણ રોકાણ કરશે, જેનાથી 2030સુધીમાં 1,20,000 થી વધુ નોકરીઓનું સર્જન થશે.
-
અગાઉ અદાણી ગ્રુપે આગામી પાંચ વર્ષમાં કેરળમાં 30,000કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
આ સમાચાર પણ વાંચો: Bangladesh Crisis : બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ નવું પગલું ભરવાની તૈયારીમાં, હવે યુનુસને પણ હાંકી કાઢશે