News Continuous Bureau | Mumbai
Additional NSA :
- ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તેમની NSCS ટીમમાં મોટા ફેરફારો કર્યા છે.
- ઈન્ટેલિજન્સ બ્યુરોમાં સ્પેશિયલ ડાયરેક્ટર અને 1990 બેચના IPS ટીવી રવિચંદ્રનને ભારતના નવા ડેપ્યુટી NSA તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- 1990 બેચના IFS પવન કપૂરને પણ ડેપ્યુટી NSA બનાવવામાં આવ્યા છે.
- તેઓ વિદેશમાં વિવિધ ભારતીય મિશનમાં, વિદેશ મંત્રાલયમાં અને નવી દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલયમાં પણ નિયુક્ત થયા છે.
આ સમાચાર પણ વાંચો : Hathras Stampede : ઉત્તર પ્રદેશના હાથરસમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગદોડ, 100થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ; પીએમ મોદી એ ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ.