News Continuous Bureau | Mumbai
- ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પોલીસે ગોળી મારી એક ભારતીય નાગરિકની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે.
- મીડિયા રિપોર્ટ મુજબ આ નાગરિક પર ઓસ્ટ્રેલિયન પોલીસે સિડની રેલ્વે સ્ટેશન પર ક્લીનરને ચાકુ મારવાનો આરોપ લગાવ્યો છે.
- આ પછી તેનો સામનો બે પોલીસ અધિકારીઓ સાથે થયો હતો. આ બંને પર પણ હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ૩ ગોળીઓ ચલાવી હતી. તેમાંથી બે ગોળી છાતી પર વાગી.
- ભારતે આ ઘટનાને ચોંકાવનારી બતાવી દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને આ મામલે રિપોર્ટ પણ માગવામાં આવ્યો છે.
- ભારતે કહ્યું કે ઔપચારિક રીતે વિદેશ બાબતો અને વેપાર વિભાગ, ન્યૂ સાઉથ વેલ્સ કાર્યાલયની સાથે રાજ્ય પોલીસના અધિકારીઓ સમક્ષ આ મામલો ઊઠાવાયો છે.
આ સમાચાર પણ વાંચો : નવા મહિનામાં મોંઘવારીનો નવો માર, ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો તોતિંગ વધારો.. જાણો નવા રેટ..
Join Our WhatsApp Community