News Continuous Bureau | Mumbai
- ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી પ્રથમ મહિલા પ્રીમિયર લીગ 4 માર્ચથી શરૂ થવા જઈ રહી છે.
- ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વચ્ચે રમાવાની છે.
- મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સીઝન માટે ગુજરાત જાયન્ટ્સે કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી છે.
- ઑસ્ટ્રેલિયાની ઓપનર બેથ મેની આ WPL સીઝનમાં ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન તો ભારતીય ઑલરાઉન્ડર સ્નેહ રાણા વાઈસ કેપ્ટન હશે.
- બેથ મૂનીએ હાલમાં જ ઑસ્ટ્રેલિયા ટીમની સાથે વૂમેન્સ ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
- મહત્વપૂર્ણ છે કે, WPLની તમામ મેચ મુંબઈમાં રમાશે અને પહેલી સીઝનમાં કુલ પાંચ ટીમો વચ્ચે મુકાબલો ખેલાશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ મહાનગરપાલિકામાં નોકરીની સુવર્ણ તક, 650+ ખાલી જગ્યાઓ પર થશે ભરતી! અરજી કરવાની આ છે છેલ્લી તારીખ..
Join Our WhatsApp Community