News Continuous Bureau | Mumbai
- ગુજરાતના ( Gujarat ) બનાસકાંઠા ( Banaskantha ) જિલ્લાના પવિત્ર યાત્રાધામ એવા અંબાજી મંદિર ( Ambaji temple ) ખાતે લાખો માઇભક્તો મા અંબાના દર્શનાર્થે આવે છે.
- દર્શન બાદ યાત્રાળુઓ મંદિર પરિસરમાં ઊભા રહીને મોબાઈલ ( Cell phones ) દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરતા હોય છે.
- જોકે હવે મંદિર ટ્રસ્ટે આ પ્રકારની ફોટોગ્રાફી ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે
- સાથે જ મંદિરના તમામ ગેટો પર યાત્રિકોની યોગ્ય ચકાસણી કર્યા બાદ મંદિરમાં મોબાઈલ વિના પ્રવેશવા દેવાની સૂચના આપી છે.
- હવે કોઈ યાત્રિક અંબાજી મંદિરમાં મોબાઈલ સાથે પ્રવેશી ફોટોગ્રાફી કરતા જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: BEST વીજ ગ્રાહકોને ઝટકો. આ મહિનાથી વીજળીના બિલમાં થઇ શકે છે આટલા ટકાનો વધારો.. ચૂકવવા પડશે વધુ નાણાં
Join Our WhatsApp Community