News Continuous Bureau | Mumbai
Coronavirus :
- દેશમાં ફરી એકવાર કોરોના મહામારીએ માથું ઉચક્યું છે.
- કેરળમાં ( Kerala ) કોરોનાનો સૌથી ઘાતક વેરિયન્ટ જોવા મળ્યો છે. તેમાંથી બોધપાઠ લઈને કર્ણાટક સરકારે ( Karnataka Government ) એડવાઈઝરી ( Advisory ) જારી કરી છે.
- આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવે ( dinesh gundu rao ) રાજ્યના તમામ વરિષ્ઠ નાગરિકો અને અન્ય રોગોથી પીડિત લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે.
- જોકે આરોગ્ય મંત્રીએ એમ પણ કહ્યું કે ગભરાવાની જરૂર નથી, પરંતુ તકેદારી જરૂરી છે.
- છેલ્લા 24 કલાકમાં 335 નવા કેસ સાથે યુપી અને કેરળમાં કોરોનાને કારણે પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે.
- શિયાળાની સાથે કોરોનાના પુનરાગમનથી કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : Zee-Sony: નિર્ધારીત સમય મર્યાદા પર નહીં થાય Zee-Sony મર્જર, સામે આવ્યા આ મોટા સમાચાર!