News Continuous Bureau | Mumbai
Datta Gaekwad :
- ભારતના સૌથી વડીલ એવા ટેસ્ટ ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું 96 વર્ષની જૈફ વયે નિધન થયું છે.
- બિમારીના પગલે છેલ્લા 12 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. આજે સવારે તેમણે બરોડાની હોસ્પિટલમાં આઈસીયુમાં અંતિમ શ્વાસ લીધા
- દત્તાજીરાવ ગાયકવાડ ભારતના ભૂતપૂર્વ ઓપનર અને રાષ્ટ્રીય કોચ ઋંશુમાન ગાયકવાડના પિતા હતા.
- તેઓના અવસાનથી ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Sooji Balls: સાંજના નાસ્તામાં કંઈક અલગ ખાવાની ઈચ્છા છે તો બનાવો સોજી બોલ્સ, નોંધી લો રેસિપી..