News Continuous Bureau | Mumbai
Dawood Ibrahim :
- પાકિસ્તાનમાં ( Pakistan ) ‘અજાણ્યા શખ્સો’ ( unknown ) વીણી-વીણીને આતંકીઓને ( terrorists ) ખતમ કરી રહ્યા છે.
- મીડિયા રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાનના એક મહિલા પત્રકાર ( woman journalist ) નો દાવો છે કે દાઉદ ઈબ્રાહીમ ઉપર બે ત્રણ કલાકમાં મોટી ખબર આવી શકે છે.
- મળતી માહિતી પ્રમાણે આ ઘટના પછી પાકિસ્તાનના કેટલાક શહેરોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે.
- દાઉદ ઈબ્રાહીમ કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે અને જ્યાં તેને દાખલ કરવામાં આવ્યો છે ત્યાં કોઈને જવાની મંજૂરી નથી.
- અહેવાલ છે કે દાઉદ ઈબ્રાહિમ બે દિવસથી કરાચીની ( Karachi ) હોસ્પિટલમાં દાખલ છે અને તેની હાલત અત્યંત ગંભીર છે.
- પાકિસ્તાનમાં તેને ઝેર આપવામાં આવ્યું હોવાની આશંકા છે. ઝેર વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી
આ સમાચાર પણ વાંચો : National Farmers Day: તા.૨૩ ડિસેમ્બરે ખેડૂત તાલીમ કેન્દ્ર બારડોલી ખાતે ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ની ઉજવણી કરાશે