News Continuous Bureau | Mumbai
Delhi cold:
- દેશની રાજધાની દિલ્હીમાં આજે પણ શીત લહેર અને ધુમ્મસનો કહેર યથાવત છે.
- દરમિયાન, ઓછી વિઝિબિલિટીને કારણે ટ્રેન અને હવાઈ સેવા પ્રભાવિત થયા છે.
- ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 100 થી વધુ ફ્લાઇટ્સ અને દિલ્હીને દેશના વિવિધ ભાગો સાથે જોડતી 18 ટ્રેનો મોડી પડી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Fire: મુંબઈના કાંદિવલીમાં 23 માળની રહેણાંક ઈમારતમાં લાગી આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે હાજર..