News Continuous Bureau | Mumbai
Delhi Temperature:
- હાલ દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડી પડી રહી છે.
- શુક્રવારનો દિવસ દિલ્હીમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો અને હિમાચલના શિમલા કરતા પણ નીચું તાપમાન નોંધાયું.
- હવામાન વિભાગના આકંડા અનુસાર દિલ્હીના સફદરગંજમાં લઘુતમ તાપમાન ૪.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ .
- જ્યારે શિમલામાં આજે લઘુતમ તાપમાન ૬.૮ ડિગ્રી સેલ્સિયસ હતું.
- મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં સામાન્ય કરતા ઓછું તાપમાન નોંધવામાં આવી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો :Mumbai Drugs Case: મહારષ્ટ્રમાં તાજેતરમાં 50 હજાર કરોડ રુપિયાનું ડ્રગ્સ જપ્ત…. આટલી દુકાનો સામે પોલિસની કાર્યવાહી: દેવેન્દ્ર ફડણવીસ… જાણો વિગતે