News Continuous Bureau | Mumbai
Dombivli MIDC Blast :
- ડોંબિવલીમાં MIDC વિસ્તારમાં સ્થિત ફેક્ટરીમાં બોઈલર ફાટવાના કારણે 8 લોકોના મોત થયા છે, જ્યારે 60 લોકો ઘાયલ થયા છે.
- દરમિયાન મહારાષ્ટ્ર સરકારે અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને 5 લાખની આર્થિક સહાયતાની જાહેરાત કરી છે.
- આ સાથે જ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેરાત કરી છે કે ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
- બોયલર બ્લાસ્ટ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે લગભગ 5 કિલોમીટરના વિસ્તારમાં ધમાકો સંભળાયો હતો.
આ સમાચાર પણ વાંચો: Cyclone Remal : તીવ્ર ગતિએ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું, આ રાજ્યોમાં થશે ભારે વરસાદ, જાણો IMDનું અપડેટ