News Continuous Bureau | Mumbai
Donald Trump :
- કોલોરાડોની સુપ્રીમ કોર્ટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે.
- કોર્ટે તેમને 2024ની યુએસ પ્રમુખપદની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા છે.
- આ નિર્ણય અમેરિકામાં કેપિટલ હીલ હિંસામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને જોતાં કોર્ટે સંભળાવ્યો છે.
- જોકે એવી આશા છે કે ટ્રમ્પ આ નિર્ણય વિરુદ્ધ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે.
આ સમાચાર પણ વાંચો : Skin care : વિન્ટરમાં ત્વચા બહુ ડ્રાય થઇ જાય છે, તો લગાવો આ વસ્તુઓ..