News Continuous Bureau | Mumbai
Earthquake :
- અમેરિકાના સૌથી ચર્ચિત ન્યૂયોર્ક શહેર માં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- પ્રાથમિક રીતે આની તીવ્રતા રીએક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી છે.
- ન્યૂયોર્ક શહેરથી છેક ફિલાડેલ્ફિયા સુધી આ ભૂકંપના ઝટકા અનુભવાયા છે.
- જોકે કોઈના ઈજાગ્રસ્ત કે જાનહાની થવાના હાલ કોઈ સમાચાર મળ્યા નથી.
- યૂએસજીએસના પ્રારંભિક ડેટાના સંકેતો અનુસાર હળવા આંચકાના પગલે કોઈપણ પ્રકારના નુકશાનની સંભાવના નહિવત છે.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૬ એપ્રિલ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ
Join Our WhatsApp Community