News Continuous Bureau | Mumbai
- ED officer arrested: તમિલનાડુમાં ( Tamil Nadu ) એક સરકારી અધિકારી પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેતા ઇડીના ( ED ) એક વરિષ્ઠ અધિકારીની ધરપકડ ( arrested ) કરવામાં આવી છે.
- ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શનએ ( Directorate of Vigilance and Anti-Corruption ) ડીંડીગુલ-મદુરાઈ હાઈવે પર આઠ કિલોમીટર સુધી કારનો પીછો કર્યા પછી ઇડી અધિકારીની ધરપકડ કરી.
- હવે ઇડી અધિકારીને 15 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં ( judicial custody ) મોકલી દેવામાં આવ્યો છે.
- 2016 બેચના અધિકારી અગાઉ ગુજરાત અને મધ્યપ્રદેશમાં કામ કરી ચૂક્યા છે અને હાલમાં તેઓ મદુરાઈમાં પોસ્ટેડ છે.
- ઉલ્લેખનીય છે કે અધિકારી ઇડી સાથે પાંચ વર્ષથી કરતા વધુ સમયથી કામ કરી રહ્યો છે.
- સેન્ટ્રલ એજન્સીમાં જોડાતા પહેલા, તેણે બિગ 4 એકાઉન્ટિંગ ફર્મ્સમાંની એકમાં કામ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Pawar vs Pawar: અજિત પવારે રણશિંગુ ફૂંક્યું! ‘આ’ લોકસભાની 4 બેઠકો પર ચૂંટણી લડશે, બહેન સુપ્રિયા સુળેને આપશે પડકાર..
Join Our WhatsApp Community