News Continuous Bureau | Mumbai
- અમેરિકી અર્થતંત્રના તાજેતરના આંકડાઓ પછી બજાર જે અપેક્ષા રાખતું હતું તેની શક્યતાઓ બનવા લાગી છે.
- મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ફેડરલ રિઝર્વના વડાએ નિવેદન આપ્યું છે કે વ્યાજ દરો અગાઉના અંદાજ કરતાં વધુ ઝડપથી વધારી શકાય છે.
- આ નિવેદન આવતાની સાથે જ અમેરિકન બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે.
- દરમિયાન આજે ભારતીય શેર બજાર પર તેની અસર જોવા મળે તેવી પૂરી શક્યતા છે. જે મંગળવારે હોળી નિમિત્તે બંધ હતા.
- મહત્વનું છે કે જો વ્યાજદરમાં વધારો થશે તો તેની સીધી અસર અર્થવ્યવસ્થાના વિકાસ દર પર પડશે.
- મોંઘા વ્યાજદર આર્થિક વિકાસના મોરચે પડકારો વધારી શકે છે.
આ સમાચાર પણ વાંચો : અદાણી, અંબાણી, થી લઇ ને ટાટા સુધી જુઓ તેમના જુવાની ના દિવસો માં કેવા દેખાતા હતા ભારતના ધનકુબેર.
Join Our WhatsApp Community