News Continuous Bureau | Mumbai
Buddhadeb Bhattacharya:
-
બંગાળના પૂર્વ મુખ્યમંત્રી ( Former Bengal CM ) બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું 80 વર્ષની વયે નિધન
-
પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીઢ સીપીએમ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું ગુરુવારે લાંબી માંદગી સામે લડ્યા બાદ 80 વર્ષની વયે અવસાન ( Passed Away ) થયું
-
તેઓ 2000 થી 2011 સુધી મુખ્યમંત્રી પદ ( Chief Minister post ) પર હતા.
-
તેઓ લાંબા સમયથી બિમારીથી પિડાઈ રહ્યાં હતા.
આ સમાચાર પણ વાંચો: Naga chaitanya and Sobhita dhulipala: સામંથા રૂથ પ્રભુ સાથે છૂટાછેડા બાદ આજે નાગા ચૈતન્ય કરશે શોભિતા ધુલિપાલા સાથે સગાઇ? જાણો શું છે રિપોર્ટ નો દાવો