News Continuous Bureau | Mumbai
Ghatkopar hoarding collapse :
- મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ પડવાની દુર્ઘટનામાં મોટી કાર્યવાહી કરી છે.
- મીડિયા રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર સરકારે IPS મોહમ્મદ કૈસર ખાલિદ સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
- આ સાથે જ સરકારે IPS મહોમ્મદ કૈસર ખાલિદને સસ્પેન્ડ કરી દીધા છે.
- કહેવામાં આવી રહ્યું છે કે તેમણે DGP કાર્યાલયની મંજૂરી વિના જાતે જ હોર્ડિંગ લગાવવાની મંજૂરી આપી હતી.
- અધિકારીની કામગીરીમાં વહીવટી ક્ષતિઓ અને ગેરરીતિઓ જોવા મળી છે.
આ સમાચાર પણ વાંચો : Protest in Kenya: આ દેશની સંસદમાં તોડફોડ અને આગચંપી, 5ના મોત, બરાક ઓબામાની બહેન સહિત ડઝનેક લોકો ઘાયલ