News Continuous Bureau | Mumbai
GST Collection:
- નાણા મંત્રાલયે ( Finance Ministry ) ફેબ્રુઆરી 2024 માટે GST કલેક્શન ( GST Collection ) નો ડેટા જાહેર કર્યો છે.
- ડેટા અનુસાર, ફેબ્રુઆરી 2024માં GST કલેક્શન 12.5 ટકાના ઉછાળા સાથે રૂ. 1,68,337 કરોડ થયું છે.
- ચાલુ નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક ગ્રોસ કલેક્શન ( Gross Collection ) રૂ. 1.67 લાખ કરોડ રહ્યું છે, જે ગયા નાણાકીય વર્ષમાં રૂ. 1.5 લાખ કરોડ કરતાં વધુ છે.
- GST કલેક્શનમાં આ ઉછાળાને કારણે, સ્થાનિક વ્યવહારો ( Domestic transactions ) પર GST કલેક્શનમાં 13.9 ટકા અને માલની આયાત પર GST કલેક્શનમાં 8.5 ટકાના ઉછાળાને કારણે કલેક્શનમાં વધારો થયો છે.
- નાણાકીય વર્ષ 2023-24માં 11 મહિનામાં સરેરાશ GST કલેક્શન 1.67 લાખ કરોડ રૂપિયા હતું.
આ સમાચાર પણ વાંચો : Paytm Crisis: કટોકટી વચ્ચે પેટીએમએ પેમેન્ટસ બેંક લિમિટેડ સાથે કરારો કર્યા રદ, રોકાણકારોને નિર્ણય ગમ્યો, શેરમાં આવ્યો ઉછાળો..