News Continuous Bureau | Mumbai
Gujarat Politics :
- ગુજરાત કોંગ્રેસના ( Gujarat Congress ) વધુ એક ધારાસભ્યએ ( MLA ) પાર્ટીને અલવિદા કહી દીધું છે.
- વિજાપુરના ધારાસભ્ય ( Bijapur MLA ) સીજે ચાવડાએ ( CJ Chavda ) રાજીનામું આપી દીધું છે. આ સાથે જ કોંગ્રેસનું સંખ્યાબંળ તુટીને 15 થઈ ગયું છે.
- તેમણે વિધાસનભા અધ્યક્ષ શંકર ચૌધરીને ( Shankar Chaudhary ) કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
- હવે સીજે ચાવડા ભાજપમાં ( BJP ) જોડાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
- આ પહેલા પણ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્યે રાજીનામું આપ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : IPL Title Sponsor: ટાટા ગ્રુપ જ રહેશે IPL ટાઇટલ સ્પોન્સર, 5 વર્ષ માટે ચુકવશે અધધ કરોડ રૂપિયા..