News Continuous Bureau | Mumbai
IND vs AUS U19 WC Final :
- ભારતીય જુનિયર ટીમનું U-19 વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.
- અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 79 રનથી હરાવ્યું છે.
- આ ટુર્નામેન્ટની ફાઈનલમાં કાંગારૂઓએ પ્રથમ વખત ભારતને હરાવ્યું છે.
- ઓસ્ટ્રેલિયાએ ચોથું ટાઇટલ જીત્યું છે. આ પહેલાં 2010માં ટીમ પાકિસ્તાનને 25 રને હરાવીને ચેમ્પિયન બની હતી.
આ સમાચાર પણ વાંચો : Rajya Sabha election : ભાજપે રાજ્યસભા માટે 14 કેન્ડિડેટ ફાઇનલ કર્યા. વાંચો લીસ્ટ અહીંયા..