News Continuous Bureau | Mumbai
India-Canada Relations:
- ખાલિસ્તાન મુદ્દે ગયા વર્ષથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો બગડ્યા છે.
- દરમિયાન, કેનેડાની સંસદીય સમિતિનો અહેવાલ આ સંબંધોમાં વધુ તણાવ પેદા કરી શકે છે.
- આ રિપોર્ટ કહે છે કે કેનેડિયન લોકશાહી માટે ભારત બીજા નંબરનો સૌથી મોટો ખતરો છે. પહેલો ખતરો ચીન છે.
- મીડિયા રિપોર્ટ મુજબ, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ પણ આ સમિતિના તારણો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે વિદેશી દખલગીરી અંગે સરકારની ગંભીર ચિંતાઓ પર પણ ભાર મૂક્યો છે.
- આ પેનલમાં કેનેડાના તમામ પક્ષોના સાંસદો અને સુરક્ષા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : Sunil Chhetri: સુનીલ છેત્રીની શાનદાર કારકિર્દી નો અંત, અંતિમ મેચમાં બાળકની જેમ ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યા કેપ્ટન; જુઓ વિડીયો