News Continuous Bureau | Mumbai
Japan Earthquake :
- ભારતના મિત્ર દેશ જાપાનમાં 7.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા છે.
- આ ભૂકંપ આવતાની સાથે જ ઇશિકાવા, નિગાતા અને તોયામા પ્રીફેક્ચર્સના દરિયાકાંઠા વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
- એટલું જ નહીં લોકોને તેમના ઘર ખાલી કરવા અપીલ કરવામાં આવી છે.
- ઈશિકાવામાં નોટો પેનિનસુલા પાસે દરિયામાંથી 5 મીટર સુધીના મોજા ઉછળવાની સંભાવના છે.
- ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જાપાનમાં ગુરૂવારે એક પછી એક બે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
આ સમાચાર પણ વાંચો : બર્થડે સ્પેશિયલ: નાના પડદા થી અભિનય ની શરૂઆત કરનાર વિદ્યા બાલન આજે છે કરોડોની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટ વર્થ વિશે