News Continuous Bureau | Mumbai
Julian Assange:
- વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને 5 વર્ષ બાદ બ્રિટિશ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
- તેઓ અમેરિકા સાથેના કરાર હેઠળ આરોપો સ્વીકારવા માટે સંમત થયા છે. આ પછી તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.
- હવે અસાંજે બુધવારે યુએસ સાઇપન કોર્ટમાં હાજર થશે. અહીં તે અમેરિકાના ગુપ્તચર દસ્તાવેજો મેળવવા માટે ષડયંત્ર રચવાનો આરોપ સ્વીકારશે.
- આ કરાર બાદ તેને સોમવારે બ્રિટનની ઉચ્ચ સુરક્ષાવાળી જેલ બેલમાર્શમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. અહીંથી તે સીધો પોતાના દેશ ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો.
- જુલિયન અત્યાર સુધી બ્રિટિશ જેલમાં 1901 દિવસની સજા ભોગવી ચૂક્યો છે.
આ સમાચાર પણ વાંચો : T20 World Cup IND vs AUS: આખરે ફાઈનલનો બદલો લીધો, ભારતીય ટીમે કાંગારુઓને ધૂળ ચટાડી; સેમિફાઇનલમાં જગ્યા બનાવી..
Join Our WhatsApp Community