News Continuous Bureau | Mumbai
Keralam:
- કર્ણાટક વિધાનસભાએ આજે સર્વસંમતિથી કેરળ રાજ્યનું નામ બદલીને કેરલમ કરવાનો ઠરાવ પસાર કર્યો છે.
- મુખ્યમંત્રી પિનરાઈ વિજયન દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ ટેકો આપ્યો. ઓલ
- જોકે ઈન્ડિયા મુસ્લિમ લીગના ધારાસભ્ય એન શમસુદીને એક સુધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને બહુમતી દ્વારા નકારી કાઢવામાં આવ્યો.
- હવે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મંજૂરી માટે મોકલવામાં આવશે.
- એકવાર કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ કેરળનું નામ કેરલમ રાખવામાં આવશે.
- તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 2023માં પણ કેરળ વિધાનસભા દ્વારા એક પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો હતો, પરંતુ ટેકનિકલ વાંધાના કારણે તેને મંજૂર કરવામાં આવ્યો ન હતો.
આ સમાચાર પણ વાંચો : Beach Reels: રીલ બનાવવાની ઘેલછા… યુવાનોએ થારગાડી પાણીમાં ઉતારી, સસ્તી પબ્લિસિટી માટે જીવ મૂક્યો જોખમમાં; જુઓ વિડીયો
Join Our WhatsApp Community