News Continuous Bureau | Mumbai
Kinjal Dave:
- ગુજરાતની ( Gujarati Singer ) લોકગાયિકા કિંજલ દવેની ચાર ચાર બંગડી ગીત મુદ્દે મોટી જીત થઈ છે.
- સિવિલ કોર્ટમાં ( Civil Court ) રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિ ( Red Ribbon Entertainment Pvt ) આ ગીત પર કૉપીરાઇટ ક્લેમ ( Copyright Claim ) સાબિત નહીં કરી શકતાં કોર્ટે કેસને રદ્દ કરી દીધો છે.
- સાથે જ ગીત પર લગાવવામાં આવેલ તમામ પ્રકારના પ્રતિબંધ કોર્ટે હટાવી દીધા છે હવે કિંજલ દવે આ ગીતને ગાઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Naxal Attack : છત્તીસગઢના બીજાપુરમાં CRPF કેમ્પ પર નક્સલીઓનો મોટો હુમલો, આટલા જવાન શહીદ, 14 ઘાયલ..