News Continuous Bureau | Mumbai
Kolkata earthquake:
- પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા.
- ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી.
- ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં હતું અને તેની ઊંડાઈ 91 કિલોમીટર હતી.
- ભૂકંપના ભારે આંચકાને કારણ લોકોએ ઘરની બહાર દોટ મૂકી હતી.
- ચાલુ વર્ષે 8 જાન્યુઆરીએ પણ કોલકાતામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા
આ સમાચાર પણ વાંચો: RBI એ ન્યૂ ઈન્ડિયા કો-ઓપ બેન્કના ગ્રાહકોને મોટી રાહત આપી, જમા ખાતામાંથી 25,000 રૂપિયા સુધી ઉપાડવાની આપી મંજૂરી
Join Our WhatsApp Community