News Continuous Bureau | Mumbai
Lalu Yadav Arrest Warrant:
- બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ ફરી વધી છે.
- ગ્વાલિયરની સાંસદ-ધારાસભ્ય (MP/MLA) કોર્ટે વર્ષો જૂના કેસમાં તેમની સામે કાયમી ધરપકડ વોરંટ ઈશ્યૂ કર્યું છે.
- આ વોરન્ટ આર્મ્સ એક્ટ હેઠળ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. આ કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલુ યાદવને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા,
- આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ સહિત 23 આરોપીઓના નામ સામેલ છે. જેમાંથી 6 સામે ટ્રાયલ ચાલી રહી છે, બેના મોત થયા છે, જ્યારે 14 ફરાર છે.
આ સમાચાર પણ વાંચો : Earthquake : તાઈવાન પછી અમેરિકા આ શહેરમાં ધ્રુજી ધરા, 4.8ની તીવ્રતાના ભૂકંપથી લોકો ભયભીત.
Join Our WhatsApp Community