News Continuous Bureau | Mumbai
Lok Sabha Polls :
- લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે એક મોટી જાહેરાત કરી છે.
- તેમણે લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તેણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
- તેઓ હાલ તે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને રાજકીય ફરજોથી મુક્ત થવા માંગે છે.
- આ માટે તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વાત કરી છે.
- સાથે જ તેમણે પીએમ મોદી અને અમિત શાહનો પણ આભાર માન્યો હતો.
આ સમાચાર પણ વાંચો : બેંગ્લુરુના જાણીતા રામેશ્વર કેફેમાં બોમ્બ વિસ્ફોટ, કાઉન્ટર પર રાખેલી બેગ અચાનક ફાટી, આટલા લોકો ઘાયલ.. જુઓ વિડીયો…