Lok Sabha Polls : ગૌતમ ગંભીર નહીં લડે લોકસભાની ચૂંટણી, પોતે કરી જાહેરાત; કારણ પણ જણાવ્યું

by kalpana Verat
Lok Sabha Polls Gautam Gambhir to not contest 2024 Lok Sabha elections, hints at quitting politics

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Polls : 

  • લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે એક મોટી જાહેરાત કરી છે.
  • તેમણે લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તેણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
  • તેઓ હાલ તે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને રાજકીય ફરજોથી મુક્ત થવા માંગે છે.
  • આ માટે તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વાત કરી છે.
  • સાથે જ તેમણે પીએમ મોદી અને અમિત શાહનો પણ આભાર માન્યો હતો.

આ સમાચાર પણ વાંચો : બેંગ્લુરુના જાણીતા રામેશ્વર કેફેમાં બોમ્બ વિસ્ફોટ, કાઉન્ટર પર રાખેલી બેગ અચાનક ફાટી, આટલા લોકો ઘાયલ.. જુઓ વિડીયો…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More