News Continuous Bureau | Mumbai
LPG price hike:
- માર્ચ મહિનાના પહેલા દિવસે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે
- કોમર્શિયલ ગેસ સિલિન્ડર દિલ્હીમાં 25 રૂપિયા અને મુંબઈમાં 26 રૂપિયા મોંઘો થયો છે.
- નવા દર મુજબ દિલ્હીમાં રૂ.1795 ,કોલકાતામાં રૂ. 1911 , મુંબઈમાં રૂ.1749 રૂપિયા અને ચેન્નાઈમાં રૂ.1960.50 છે.
- જોકે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
- ઉલ્લેખનીય છે કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : Juice for Health: રોજ સવારે આ જ્યુસ પીઓ, શરીરમાં લોહી વધશે અને ત્વચા પણ ચમકવા લાગશે
Join Our WhatsApp Community