News Continuous Bureau | Mumbai
Mahakumbh Accident :
- આજે સવારે પ્રયાગરાજના મિર્ઝાપુર રોડ પર ગમખ્વાર અકસ્માત થયું હોવાના અહેવાલ છે
- મીડિયા રિપોર્ટ મુજબ બસ અને બોલેરો વચ્ચે સામસામે ટક્કર થતાં 10 લોકોના મોત થયા હતા અને 19 લોકો ઘાયલ થયા છે.
- શ્રદ્ધાળુઓ મહાકુંભ સ્નાન માટે જઈ રહ્યા હતા.
- તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
- બસ મધ્યપ્રદેશની હતી અને બોલેરો વાહન છત્તીસગઢની હોવાનું કહેવાય છે.
- બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો છત્તીસગઢના રહેવાસી હતા.
આ સમાચાર પણ વાંચો: US Deport Indian Immigrants : ભારે શરમજનક.. આજે વધુ 119 ભારતીયો USથી ડિપોર્ટ થશે, બીજી ફ્લાઇટમાં 8થી 10 ગુજરાતી, આ રાજ્યના સૌથી વધુ…