Mahakumbh Accident :મહાકુંભ સ્નાન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો કાળ, પ્રયાગરાજમાં બોલેરો અને બસ વચ્ચે થઇ જોરદાર ટક્કર; અકસ્માતમાં આટલા લોકોના મોત..

by kalpana Verat
Mahakumbh Accident prayagraj fierce collision between bus and bolero many people died and injured

News Continuous Bureau | Mumbai

Mahakumbh Accident :

  • આજે સવારે પ્રયાગરાજના મિર્ઝાપુર રોડ પર ગમખ્વાર અકસ્માત થયું હોવાના અહેવાલ છે
  • મીડિયા રિપોર્ટ મુજબ બસ અને બોલેરો વચ્ચે સામસામે ટક્કર થતાં 10 લોકોના મોત થયા હતા અને 19 લોકો ઘાયલ થયા છે. 
  • શ્રદ્ધાળુઓ મહાકુંભ સ્નાન માટે જઈ રહ્યા હતા.
  •  તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. 
  • બસ મધ્યપ્રદેશની હતી અને બોલેરો વાહન છત્તીસગઢની હોવાનું કહેવાય છે.
  • બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો છત્તીસગઢના રહેવાસી હતા.

આ સમાચાર પણ વાંચો: US Deport Indian Immigrants : ભારે શરમજનક.. આજે વધુ 119 ભારતીયો USથી ડિપોર્ટ થશે, બીજી ફ્લાઇટમાં 8થી 10 ગુજરાતી, આ રાજ્યના સૌથી વધુ…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More